પરોપકારી બનવું હોય તો ઘસાવું જ પડે છે, દુખ વેઠ્યા વગર મહાન બની શકતું નથી. પરોપકારી બનવું હોય તો ઘસાવું જ પડે છે, દુખ વેઠ્યા વગર મહાન બની શકતું નથી.
ભલે તમારા સો કામ સારા હોય, પરંતુ લોકો તમારી એક જ ભૂલની રાહ જોતા હોય છે. સંપૂર્ણ સફેદ કપડામાં એક કાળો... ભલે તમારા સો કામ સારા હોય, પરંતુ લોકો તમારી એક જ ભૂલની રાહ જોતા હોય છે. સંપૂર્ણ ...
જગતમાં રૂપ નહિ ગુણ પૂજનીય છે, એટલે જ તો ફૂલ પૂજનીય છે. જગતમાં રૂપ નહિ ગુણ પૂજનીય છે, એટલે જ તો ફૂલ પૂજનીય છે.
ચોખ્ખાં ચોખ્ખાં તન, મન અને વાણીસંગાથ આવે,સૌની દીધી, સહજ ધરમે, ગંદકીને સ્વીકારે. ચોખ્ખાં ચોખ્ખાં તન, મન અને વાણીસંગાથ આવે,સૌની દીધી, સહજ ધરમે, ગંદકીને સ્વીકારે.
આવતલ ઋતુનાં એંધાણોના ઊભરાટે ભીતર ને બહાર બધું છલક છલ! આવતલ ઋતુનાં એંધાણોના ઊભરાટે ભીતર ને બહાર બધું છલક છલ!